amrat narsih
left side
Manufactured : MODI FOODS PVT. LTD.
right side
spacer
top line
Products
top
Home | About Us | Services |   Inquiry | Contact us
right corner
side corner
bullet Chorafali
divider
bullet Mathia
divider
bullet Chakri
divider
bullet Thapda
divider
bullet Ganthiya
divider
bullet Gobapuri
divider
bullet Idala
divider
bullet Dahi Vada
divider
bullet Gotta
divider
bullet Naylon Khaman
divider
bullet Khaman
divider
bullet Khata vada
divider
bullet Papad
divider
bullet Dhosa
divider
bullet Handwa
divider
bullet Gulabjanbun
divider
bullet Besan
 
 
Dahi Vada
 
Ingredients
Udaddal, Choli dal, Salt, Sodium bicarbonate, Citric Acid.
Dahi Vada Recipe
Add 25 Gms. of oil in DAHIVADA Mix of this packet of 500 gms. add water to make paste like dough. keep it for about 10 minutes. Fry vadas. To prepare DAHIVADA sock the fried vadas in cold water for about 10 minutes squeeze vada & remove water, serve vada in a plate with sweetened curd seasoned with mustard seeds & curry Leaves.

 

 

સામગ્રી
ઉડદ દાળ, ચોળી દાળ, મીઠુ, સોડીયમ બાઇ-કાર્બોનેટ, સીટ્રીક એસીડ.
દહીંવડા બનાવવાની રીત
૫૦૦ ગ્રામ વડાના લોટમાં ૨૫ ગ્રામ જેટલું મોણ નાખવું. પ્રમાણસર પાણી નાંખી શીખંડ જેવો લોટ બાંધવો. બાંધેલો લોટ દસ મિનિટ સુધી પલળવા દેવો. ત્યારબાદ વડા તળવાનું શરૂ કરવું. દહીંવડા બનાવવા માટે તળેલા વડાને ઠંડા પાણીમાં દસ મિનિટ સુધી પલાળી રાખવા. પલાળેલા વડાને ચાળણીમાં નીતરતા કરવા. પીરસવા માટે વડા પ્લેટમાં મુકી ઉપર ખાંડ નાંખેલું રાઈ-લીમડીથી વઘારેલું દહીં નાખવું!!
 

Medu Vada
 
Ingredients
Udaddal, Choli dal, Salt, Sodium bicarbonate, Citric Acid.
Medu Vada Recipe
Add 25 Gms. of oil in the mix of this packet. & add water to prepare paste like dough. Keep it for about 10 minutes. Give shape of MEDUVADA & fry, Serve MEDUVADA with Dal Sambhar.

 

 

સામગ્રી
ઉડદ દાળ, ચોળી દાળ, મીઠુ, સોડીયમ બાઇ-કાર્બોનેટ, સીટ્રીક એસીડ.
મેદુવડા બનાવવાની રીત
૫૦૦ ગ્રામ વડાના લોટમાં ૨૫ ગ્રામ જેટલું મોણ નાખવું. પ્રમાણસર પાણી નાંખી શીખંડ જેવો લોટ બાંધવો, બાંધેલા લોટને દસ મિનિટ સુધી પલળવા દેવો. ત્યારબાદ મેદુ વડાનો ઘાટ આપી તળવાનું શરૂ કરવું પીરસવા માટે મેદુવડા પ્લેટમાં મુકી દાળનો સંભાર રેડીને પીરસવું
 

bottom bottom
 
left
Home | About Us | Services | Inquiry | Contact us
right

Manufacturers : - Modi Foods Pvt. Ltd. :   Salabatpura, Near Police Station, Surat.

© Copyright 2008 Amrat Narsih All rights reserved. Check Your E - Mail Site Designed by Brainee Creations
bottom